મોટી દમણ કલેક્ટરાલયની પાછળ આદિવાસી ભવનમાં દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની શુક્રવારે યોજાનારી ગ્રામ સભા: ગ્રામ સભામાં દરેક ગ્રામવાસીઓને ઉપસ્થિત રહેવા સરપંચશ્રીએ કરેલી અપીલ
(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.01 ભારત સરકારના આદેશ મુજબ પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની 152મી જન્મ જયંતિ અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ...

