સંઘપ્રદેશ થ્રીડીમાં કોવિડ-19ને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના નજીકના સંબધિત પરિજનોને રૂપિયા પચાસ હજારની સહાય આપવા બહાર પડાયેલું જાહેરનામું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.29 સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા કોવિડ-19ને કારણે મૃત્યુ પામેલા વ્યક્તિઓના નજીકના સંબધિત પરિજનોને કોવિડ-19ના અનુસંધાને...

