August 3, 2026
Vartman Pravah

Category : દેશ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah
તા.11થી 19મી નવેમ્‍બરના નવ દિવસને નવ ચેતનાના નવ પદ તરીકે ઉજવવા દમણવાડા ગ્રામ પંચાયતે તૈયાર કરેલો તખ્‍તો 14મી નવેમ્‍બરના રોજ ત્‍ખ્‍લ્‍,ત્‍ભ્‍લ્‍,ત્‍ય્‍લ્‍ જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં સફળ...
Breaking Newsગુજરાતદેશનવસારીવલસાડવાપી

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

vartmanpravah
યુવાનના મોબાઈલકાર્ડના આઘારે ઓળખાણ થતા સગાઓ પારડી આવવા રવાના (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.10 બુધવારે બગવાડા રેલવે ટ્રેક પાસે કોલક નદી નજીક એક અજાણ્‍યો...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણી

vartmanpravah
80 વર્ષની જૈફ ઉંમર હોવા છતાં 28 વર્ષના યુવાનને પણ શરમાવે એવી સ્‍ફૂર્તિ અને તરવરાટ ઈશ્વરભાઈ રાઠોડ ધરાવતા હતા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09...
Breaking Newsદમણદીવદેશ

દમણની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં ‘સબકી યોજના સબકા વિકાસ’ અંતર્ગત યોજાઈ ગ્રામસભા

vartmanpravah
સરપંચ હિતાક્ષીબેન પટેલે ઘેલવાડ ગ્રામ પંચાયતના વિકાસની રજૂ કરેલી બ્‍લ્‍યુ પ્રિન્‍ટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.09 આજે દમણજિલ્લાની ઘેલવાડ ગ્રામ પંચાયતમાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દિવાળીથી લાભ પાંચમ સુધી દમણ-દાનહમાં ઉમટેલો પ્રવાસીઓનો લોકમેળો

vartmanpravah
પ્રદેશની આર્થિક ગતિવિધિમાં પણ આવેલી તેજી : દરેક પ્રાંત અને રાજ્‍યના પ્રવાસીઓથી ઉભરાયેલું દમણ-દાનહ પહેલી વખત ફેમિલી ટુરીઝમ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનેલો પ્રદેશ (વર્તમાન પ્રવાહ...
Breaking Newsદેશ

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા જિલ્લામાં ભારતીય સશસ્ત્ર દળોના સૈનિકો સાથે દિવાળી ઉજવી

vartmanpravah
નૌશેરાના નાયકો, બ્રિગેડિયર ઉસ્માન, નાયક જદુનાથ સિંહ, લેફ. આર આર રાણે અને અન્યોને શ્રદ્ધાંજલિ અર્પી “હું તમારા માટે 130 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું” “આજનું ભારત, સ્વતંત્રતાના ‘અમૃત કાળ’માં...
Breaking Newsદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ડેલકર પરિવારના નામે નોંધાયા અનેક વિક્રમઃ પહેલાં પિતા ત્‍યારબાદ પુત્ર અને હવે પત્‍ની પણ સાંસદ બન્‍યા

vartmanpravah
પ્રથમ મહિલા સાંસદ બનવાનું ગૌરવ કલાબેન ડેલકરના શિરે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 દાદરા નગર હવેલી માટે જ ડેલકર પરિવારનો જન્‍મ થયો હોય એવું...
Breaking Newsદેશસેલવાસ

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah
દાનહના ઈતિહાસનો અત્‍યાર સુધીનો સૌથી મોટા માર્જીન સાથે જીતવાનો રેકોર્ડપેટાઃ શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો ભવ્‍ય અને ઐતિહાસિક વિજય ભાજપ હાઈકમાન્‍ડે રાષ્‍ટ્રીય અને પ્રાદેશિક નેતાઓની ઉતારેલી...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 14મી નવેમ્‍બરે આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ.આર.એસ. જેવી સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah
મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના સંચાલક વ્રજ પટેલ દ્વારા અપાનારૂં માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02 દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત અગામી તા.11મી...
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં સોમવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.01 દાનહમાં સોમવારે એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમાં 03 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5912 કેસ રીકવર થઈ...