દાનહ ભારત સ્કાઉટ્સ ગાઈડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ટ્રેનિંગ કેમ્પ માટે દાહોદ જવા રવાના: દાનહના ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે પાઠવેલી શુભેચ્છાઓ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18: આજે દાનહ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સની 10 સભ્યોની ટીમ ઈમરજન્સી સજ્જતા અને વ્યવસ્થાપન તાલીમ શિબિર માટે દાહોદ જવા રવાના થઈ...

