દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ ચૂંટાઈ આવતાં સમસ્ત સંઘપ્રદેશમાં આનંદ-ઉત્સવનો માહોલ
નરોલી ગ્રામ પંચાયત સહિત વિવિધ આદિવાસી વિસ્તારોમાં પારંપારિક વાદ્યો તારપા, તૂર, ઢોલ-શરણાઈના સૂરે નાચ ગાનની સાથે રાષ્ટ્રપતિ બનેલા દ્રૌપદી મુર્મુના વિજયને વધાવવામાં આવ્યો (વર્તમાન પ્રવાહ...

