દી ન.પા.ની ચૂંટણી 7મી જુલાઈએ યોજાશેઃ આજથી ઉમેદવારી પત્રક ભરાવાનો આરંભ: દીવ શહેરમાં રાજકીય સળવળાટ તેજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.12 દીવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન તારીખ અગામી તા.7મી જુલાઈના રોજ નિર્ધારિત કરાયું છે. આજે દીવ નગરપાલિકાની ચૂંટણીનું સમયપત્રક...

