આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિના ઉપલક્ષમાં સ્મૃતિ સભાનું આયોજન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.રર દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત આવતી કાલે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જ્ન્મ જયંતિના પરાક્રમ દિવસે પંચાયતના પટાંગણમાં સ્મૃતિ સભાનું આયોજન...

