આજે લોકસભાની દમણ-દીવ બેઠક માટે ઉમેશભાઈ પટેલ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે: સવારે 10 વાગ્યે મોટી દમણ ફિશ માર્કેટ પાસે ઉપસ્થિત રહેવા કાર્યકરોને કરેલું આહ્વાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.15 : આવતી કાલે સવારે 10:00 વાગ્યે દમણ અને દીવ લોકસભા બેઠક ઉપર શ્રી ઉમેશભાઈ પટેલ પોતાની અપક્ષ ઉમેદવારી કરવાના...

