‘દાનહ આદિવાસી એકતા પરિષદનું 31મું મહાસંમેલન આગામી તા.13, 14 અને 15 જાન્યુઆરીએ યોજાશે
જિ.પં. સભ્ય દિપકભાઈ પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલો સર્વ સંમતિથી નિર્ણયઃ મહા સંમેલનની પ્રચાર-પ્રસાર સમિતિના અધ્યક્ષ પદે દિપકભાઈ પ્રધાનની કરાયેલી નિયુક્તિ ત્રિ-દિવસીય દાનહ આદિવાસી એકતા...

