August 19, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોરમાં દીપડાના હુમલામાં મહિલાના મોત બાદ મધરાતે એક વાછરડાને ફાડી ખાતા સમગ્ર વિસ્‍તારમાં સર્જાયેલો ભયનો માહોલ

vartmanpravah
સાદકપોરમાં તાત્‍કાલિક ચાર જેટલા પાંજરા ગોઠવી ગ્રામ પંચાયત દ્વારા લાઉડસ્‍પીકર સાથેવાહન ફેરવી લોકોને સાવચેત કરાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.15: ચીખલી તાલુકાના સાદકપોરના દાદરા ફળીયામાં...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

રવિવારે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસમાં નિઃશુલ્‍ક કોમન લૉ એડમિશન ટેસ્‍ટ ‘સીએલએટી’ માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah
કોઈપણ પ્રવાહમાં ધોરણ 12માં અભ્‍યાસ કરતા અને કાયદાના ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્‍છુક વિદ્યાર્થીઓએ 15મી ઓક્‍ટો.ના રવિવારે સવારે 10 વાગે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસ ખાતે હાજર રહેવા...
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી દ્વારા આયોજીત ‘થનગનાટ નવરાત્રી મહોત્‍સવ’માં આવતી કાલે સેલવાસના હવેલી ગ્રાઉન્‍ડમાં ખેલૈયાઓના ઘોડાપૂર ઉમટશેઃ વિશાળ મેદાન પણ ટૂંકુ લાગશે

vartmanpravah
સમગ્ર દાદરા નગર હવેલી સહિત વાપી,ઉમરગામ, ભિલાડ સહિતના વિસ્‍તારોમાં પણ દર વર્ષે રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલી આયોજીત ‘થનગનાટ નવરાત્રી મહોત્‍સવ’ આકર્ષણનું કેન્‍દ્ર રહે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા યોજાયેલી ગરબાની સ્‍પર્ધા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13: આજે દમણમાં શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા ગરબાની સ્‍પર્ધાનુંઆયોજન કરવામાં આવ્‍યું...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણમાં નિર્માણાધિન સચિવાલય સહિતના વિકાસકામોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે મોટી દમણમાં નિર્માણાધિન સચિવાલય સહિતના વિકાસ કામોનું ખુબ જ બારિકાઈથી નિરીક્ષણ કરી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ ભાજપ કાર્યાલય પાસે ઝેરી કોબ્રાને સુરક્ષિત રીતે પકડતા ગુરૂ બોરિંગવાલા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.13: આજે દમણ ભાજપ કાર્યાલયની પાસે ઝેરી કોબ્રા સાપ દેખાતા દોડધામ મચી જવા પામી હતી. ભાજપ કાર્યાલય સચિવ શ્રી મહેન્‍દ્રભાઈએ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

…અને પ્રશાસકશ્રીએ દમણના વેઈટ એન્‍ડ મેઝરમેન્‍ટ વિભાગના સંબંધિત અધિકારી-કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો

vartmanpravah
પ્રશાસકશ્રીના સાતમા આસમાને પહોંચેલા ગુસ્‍સાની ખબર વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરતા અધિકારીઓ-કર્મચારીઓએ પોતાના કાર્યાલયને વ્‍યવસ્‍થિત કરવાનું શરૂ કરેલું કામ વેઈટ એન્‍ટ મેઝરમેન્‍ટના કાર્યાલયમાં ચાલુ એ.સી.ના કારણે...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નવરાત્રી મહોત્‍સવ સંદર્ભે દાનહ પોલીસ પ્રશાસનનું જાહેરનામું: નવરાત્રી પર્વમાં ફક્‍ત માઁ અંબાની જ આરાધના જ કરવામાં આવે, અશ્‍લીલ ગીતોનો ઉપયોગ નહીં કરવા સૂચન

vartmanpravah
નવરાત્રી મહોત્‍સવ દરમિયાન શાંતિ અને કાયદો-વ્‍યવસ્‍થા તથા નવરાત્રી ઉત્‍સવનું ધાર્મિક મહત્ત્વ જાળવવા સેલવાસની સોસાયટીઓમાં જઈ પોલીસ ગરબા આયોજકો-સંસ્‍થાઓ સાથે યોજેલી બેઠક (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

..હવે દાનહના રખોલી સ્‍થિત ભિલોસા કંપનીના કર્મચારી-કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: જ્‍યારથી સંઘપ્રદેશના શ્રમ આયુક્‍ત દ્વારા કામદારોના લઘુમત્ત વેતન દરોની જાહેરાત કરવામાં આવી છે ત્‍યારથી દાદરા નગર હવેલીમાં વિવિધ એક...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા ગૌ ધનની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13: દાદરા નગર હવેલીના ખાનવેલ ગામે એક સોસાયટીની બહારથી ગાય અને વાછરડાઓને બેહોશ કરી ચોરી કરવાના કેસમાં એક આરોપીની થાણા...