વલસાડમાં ધરમપુર રોડ પર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખુલ્લુ મુકાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વલસાડના પુસ્તર પરબ સંસ્થાની ટીમ દ્વારા ‘‘સદભાવના પાત્ર, સૌના માટે” (સ્ંશણૂફૂ ંશ્ ણ્યર્ળીઁશદ્દક્ક) પ્રોજેક્ટ હાલરમાં પાદરદેવી માતાના મંદિર પાસે...

