ચીખલી પોલીસે ચોરીના 49 જેટલા મોબાઈલ સાથે બે જેટલા યુવકોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ),તા.04: ચીખલી એસ.ટી. સ્ટેન્ડ ખાતે છેલ્લા કેટલાક સમયથી મુસાફરોના મોબાઈલ ચોરાવાની ઘટનાએ માઝા મુકતા ચીખલી પોલીસે આ બાબતે એસ.ટી. બસ સ્ટેન્ડ...

