‘સ્વચ્છતા હી સેવા -કચરા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં 246 જેટલા સ્થળોએ કરાયેલી સાફ-સફાઈ
સંઘપ્રદેશના શહેરી અને ગ્રામ પંચાયત વિસ્તારોમાં પંચાયતી વિભાગ, આરોગ્ય વિભાગ, ખાનગી શાળાઓ, ઈન્ડસ્ટ્રીઝ વગેરે જેવા એકમો દ્વારા શ્રમદાન સાઈટ ઉપર જઈને સ્વૈચ્છાએ રાષ્ટ્રીવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં...

