પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ‘થીમ એન્ડ બિઝકિડ્સ બજાર’ કાર્યક્રમનું આયોજન થયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.03: વાપીની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં ‘થીમ એન્ડ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય ‘યંગ એન્ટર પ્રેન્યોર્સ-ડિસ્કવરિંગ ધ બિઝનેસમેન ઈન...

