મણીપુરની ઘટનાના વિરોધમાં આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલા ગુજરાત બંધના એલાનને ચીખલીના રાનકુવા, સુરખાઈ સહિતના અનેક વિસ્તારમાં મળેલો પ્રતિસાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) ચીખલી(વંકાલ),તા.23: ગત મે માસમાં મણીપુર રાજ્યમાં બે મહિલાઓને નિર્વષા હાલતમાં પરેડ કરાવવાની શરમજનક ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ ઘેરા પ્રત્યાઘાત પડયા હતા...

