શનિવારે ખાબકેલા ભારે વરસાદમાં ખાનવેલ-દુધની માર્ગ પરનો શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ ધરાશાયીઃ 8થી વધુ ગામોનો તૂટેલો સંપર્ક
રવિવારે પણ સેલવાસમાં અઢી ઈંચ અને ખાનવેલમાં ત્રણ ઈંચ વરસાદ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલીમાં શનિ અને રવિવારે ભારે વરસાદ...

