વલસાડ સરોણ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત: ઉભેલા ડમ્પર સાથે પીકઅપ અથડાતા એક મોત, બે ઘાયલ
હાઈવે ટોટલી ખાલી હોવા છતા બેફામ ડ્રાઈવિંગે અકસ્માત સર્જ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: વલસાડ નેશનલ હાઈવે સરોણ પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો...

