August 15, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કચીગામે બાથરૂમમાં દિપડો ભરાયો: પિતા-પૂત્રને ઘાયલ કર્યા, ગામ ભયભીત બન્‍યું

vartmanpravah
ગતરોજ વેલવાચ બાદ રવિવારે રાત્રે કચીગામમાં દિપડો આવ્‍યો : છ કલાકની જહેમત બાદ દિપડો પાંજરે પુરાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વલસાડ પાસે આવેલા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વર્ષો જૂની પરંપરા ફરીથી તાજી કરાવતો જગતનો તાત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ગરીબ ખેડૂત ખેતી પરંપરાગત ખેતીના ઓજારોથી કરતો હતો. જો કે આધુનિક ટેકનોલોજીના પ્રતાપે ક્ષેત્રે...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસઆર.ટી.ઓ.માં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે અરજદારોને હાલાકી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : સેલવાસ આર.ટી.ઓ. કચેરીમાં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે ડ્રાઈવિંગ ટેસ્‍ટ, લાયસન્‍સ રીન્‍યુ, નવા લાયસન્‍સ બનાવવા માટે...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

મસાટથી ખાનવેલ તરફ જતા ખખડધજ અને જર્જરિત રસ્‍તાના કારણે વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : દાદરા નગર હવેલીના મસાટથી ખાનવેલ તરફ જતો રસ્‍તો અત્‍યંત જર્જરિત અને ખખડધજ બની જવાના કારણે વાહન ચાલકોને હાલાકીનો...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ આંબોલી ડુંગરીપાડા ગામના યુવાઓએ પોતાની શ્રમ શક્‍તિથી રસ્‍તાનું કરેલું નિર્માણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : દેશમાં આઝાદીના અમૃત મહોત્‍સવની ઉજવણી થઈ છે ત્‍યારે દાદરા નગર હવેલીના આંબોલી ડુંગરીપાડા ગામમાં આઝાદીના 75 વર્ષો બાદ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેન્‍ટર ફોર લર્નિંગ રીસોર્સિસ પૂણેના સહયોગથી દાનહમાં શિક્ષણ વિભાગ દ્વારા સામર્થ્‍ય પહેલ હેઠળ ‘એન્‍હાસ યોર ઈંગ્‍લીશ આઇ’ કાર્યક્રમનો કરાયેલો શુભારંભ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 : સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ, સમગ્ર શિક્ષા અને સેન્‍ટર ફોર લર્નિંગ રીસોર્સિસ પૂણેના સહયોગથી ‘સામર્થ્‍ય’ નામની એક પહેલ જેનો ઉદ્દેશ્‍ય...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ-દીવ સ્‍ટેટ કો-ઓ. બેંકનું ઉઘડેલું ભાગ્‍યઃ પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા.3.70 કરોડનો રળેલો નફો

vartmanpravah
આર.બી.આઈ.એ જારી કરેલ 15.27 ટકા સીઆરએઆરઃ બેંક માટે આવકારદાયક દર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની એક માત્ર સહકારી...
Breaking Newsડિસ્ટ્રીકટતંત્રી લેખ

સંઘપ્રદેશમાં ભાજપ કોંગ્રેસ શિવસેના કે અપક્ષો સહિત તમામ રાજકીય-જૂથો પાસે નથી કોઈ એજન્‍ડા કે વિકાસની દીર્ઘદૃષ્‍ટિ

vartmanpravah
દેશ ધીરે ધીરે ચૂંટણી મોડ ઉપર આવી રહ્યો છે ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં રાજકીય ઉદાસિનતા ભાજપ દ્વારા લાભાર્થી સંમેલનોના આયોજન થઈ રહ્યા છે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લએ ડોક્‍ટરોનું સન્‍માન કરી ડોક્‍ટર્સ-ડેની કરેલી ઉજવણી

vartmanpravah
સુરતના ખ્‍યાતનામ તબીબ અને કવિ ડોક્‍ટર મુકુલ ચોકસીએ સૌને મંત્રમુગ્‍ધ કર્યા ​ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.02: લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ છેલ્લા વર્ષ દરમિયાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં બે વર્ષથી સરેરાશ 100 ઈંચ વરસાદઃ 6 દિવસની સતત હેલી બાદ રવિવારે વરસાદે વિરામ લીધો

vartmanpravah
છેલ્લા બત્રીસ વર્ષમાં જિલ્લામાં સરેરાશ 88.68 ઈંચ વરસાદ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: હવામાન અને કલેક્‍ટર કચેરીના આંકડા મુજબ વલસાડ જિલ્લામાં છેલ્લા 32 વર્ષમાં...