ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્સીલન્સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશ
ઈન્ડસ્ટ્રીઝ, રિસર્ચ-લેબ, સર્વિસ બેઈઝ એન.જી.ઓ. અને ઈન્ડીવિઝલ કેટેગરી વિગેરેનો સમાવેશ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: 1918માં સયાજીરાવ ગાયકવાડ બરોડા સ્ટેટમાં સ્થપાયેલ ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ...

