વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૨૬૦૧૯ દસ્તાવેજો મહિલાઓના નામે થયા, સરકારે રૂ. ૨૮.૬૪ કરોડની નોંધણી ફી કરી માફ
રાજ્ય સરકારના નિર્ણયને ભારે પ્રતિસાદઃ માતા, બહેન, દીકરી અને પત્નીના નામે મિલકત ખરીદીમાં ઉત્સાહ વધ્યો મહિલાઓના નામે સૌથી વધુ દસ્તાવેજો વાપી તાલુકામાં ૧૨૯૧૩ જ્યારે સૌથી...

