ખાખી વર્દી હવે ‘લોકમિત્ર’ બનવા તરફ મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનનો નવતર અભિગમઃ લોકોની વચ્ચે જઈ લોકો સાથે સંવાદ કરી ગુનાની રોકથામ અને જાગૃતિ કેળવવા શરૂ કરેલું અભિયાન
શનિવારે કચીગામના ડુંગરી ફળિયા ખાતે મોટી દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.એસ.આઈ. લીલાધર મકવાણાએ પોલીસની કામગીરીની આપેલી સમજઃ કોઈપણ ગુનાની નિડરતાપૂર્વક ફરિયાદ કે માહિતી આપવા...

