વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદન પાઠવ્યું
માજી સૈનિક આંદોલન ગાંધીનગરમાં યોજાયેલ ત્યારે કાનજીભાઈ માથોલીયાનું કથિત પોલીસ દમનથી મૃત્યુ થયું હતું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: ગુજરાત રાજ્યની સામાન્ય ચૂંટણી જેટલી...

