સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્યવસ્થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સેલવાસના ડોકમરડી ખાતે કોલેજના ઓડિટોરિયમમાં શાળાની વિદ્યાર્થીનીઓ માટે સાયકલ વિતરણ તથા પંચાયત ભવનોના શિલાન્યાસ સમારંભ યોજાયો સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગણપતિ કે...

