April 26, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સ્‍વચ્‍છતા અભિયાન, અનાજ કિટ તથા સાડીનું વિતરણ અને કન્‍યાઓને ભોજન કરાવી યાદગાર બનાવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28: દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે આજે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને યાદગાર બનાવવા માટે સ્‍વચ્‍છતા અભિયાન,...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિન નિમિત્તે તિથિ ભોજન તથા હોસ્‍પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્‍કિટનું વિતરણ કરી મનાવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28: દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ નિમિત્તે સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશને શાળાના બાળકોને...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં ગેરકાયદે તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ : પોલીસે સીલ કરી

vartmanpravah
તમાકુ કોથળા પાવડર મશીન મળી 49 લાખનો મુદ્દામાલ જપ્ત : ગોડાઉન ભાડે રખાયું હતું (વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો) વાપી, તા.28: ભરૂચ, વડોદરામાં વિપુલ પ્રમાણમાં ઝડપાયેલ એમ.ડી....
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ચણોદમાં ટેમ્‍પો રિવર્સ કરતા અચાનક આગ લાગી: ડ્રાઈવરને કરંટ લાગતા ફેંકાઈ ગયો

vartmanpravah
રેસ્‍ક્‍યુ ઓપરેશન કરી ડ્રાઈવરને સારવાર માટે ખસેડાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: વાપી ચણોદ વિસ્‍તારમાં આવેલ માતાજી મંદિર પાસે શનિવારે અગિયાર વાગ્‍યાના સુમારે એક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના મન કી બાત કાર્યક્રમ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી પાર નદી નજીક કારમાં વલસાડની જાણીતી ગાયક વૈશાલી બલસારાનો મૃતદેહ મળી આવતા ચકચાર

vartmanpravah
શંકાસ્‍પદ મોતને લઈ જિલ્લા ભરની પોલીસ ઘટના સ્‍થળે ઘટનાને આશરે 20 કલાક બાદ સ્‍થળ પર પહોંચેલી પોલીસે ઘોડા છૂટી ગયા બાદ તાળા માર્યા (વર્તમાન પ્રવાહ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્‍ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્‍યો

vartmanpravah
સિધ્‍ધિ હાંસલ કરનાર મોહંમદ મોઈન મન્‍સુર જરીયાવાલાના પિતા ફૂટવેરના વેપારી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્‍ડીયા (આઈ.સી.એસ.આઈ.) દ્વારા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

પારડી લેકસીટીમાં મરઘા મારવાની અદાવત રાખી સાત જેટલા શ્વાનને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર

vartmanpravah
કોથરવાડીના ચાર ઈસમ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઈ : કુતરાની જેમ મારી નાખવાની ધમકી આપેલી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: પારડીમાં આવેલ લેકસીટી સોસાયટીમાં ગઈકાલ શનિવારે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) હાલમાં જૈન ધર્ણના પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે તે અંતર્ગત વિવિધ દેરાસરોમાં ધર્મ પ્રવચન – સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો મ.સા.ઓ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવમાં શ્રાવણી અમાસે પીપલના ઝાડ ઉપર પિતૃઓને તર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.28: દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં 300 વર્ષ પુરાણું પીપલના ઝાડ ઉપર સૌ ધાર્મિક ભક્‍તોએ પોતાના પિતૃઓને તૃપ્ત કરવા...