October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી ચણોદમાં ટેમ્‍પો રિવર્સ કરતા અચાનક આગ લાગી: ડ્રાઈવરને કરંટ લાગતા ફેંકાઈ ગયો

રેસ્‍ક્‍યુ ઓપરેશન કરી ડ્રાઈવરને સારવાર માટે ખસેડાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ચણોદ વિસ્‍તારમાં આવેલ માતાજી મંદિર પાસે શનિવારે અગિયાર વાગ્‍યાના સુમારે એક ટેમ્‍પોમાં રિવર્સ કરતા આગ લાગી હતી. ટેમ્‍પો ઈલેક્‍ટ્રીક થાંભલાને અથડાતા ડ્રાઈવરને કરંટ લાગ્‍યો હતો.
વાપી ચણોદ ગામમાં આવેલ માતાજીના મંદિર પાસે એક આઈશર ટેમ્‍પાનો ચાલક સવારે 11 વાગ્‍યાના સુમારે ટેમ્‍પો રિવર્સ મારી રહ્યો હતો ત્‍યારે ધડાકાભેર અતડાતા ટેમ્‍પોમાં અચાનક આગ લાગી હતી. તેમજ કરંટ પ્રવાહ વહેતો થતા ચાલકને કરંટ લાગ્‍યો હતો. ચાલક કરંટ લાગવાથી ફેંકાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ટેમ્‍પોની આગ બુઝાવી અને ડ્રાઈવરનું રેસ્‍ક્‍યુ કરીને સારવાર માટે ખસેડાયો હતો.

Related posts

પ્રમુખ ચંચળબેન પટેલના અધ્‍યક્ષ સ્‍થાને શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

vartmanpravah

આજે સેલવાસના સાયલી સ્‍ટેડિયમમાં યુવા જોશનો સાક્ષાત્‍કારઃ 35 હજાર જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓને મળશે સ્‍પોર્ટ્‍સ કિટ

vartmanpravah

ચોમાસુ પૂર્ણ થાય ત્‍યાં સુધી દાનહના વાસોણા લાયન સફારી અને સાતમાલીયા ડિયર પાર્ક 26મી જૂનથી મુલાકાતીઓ માટે બંધ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ નિર્દેશક નિલેશ ગુરવની દિલ્‍હી બદલી : દિલ્‍હીથી વિકાસ અહલાવતની સંઘપ્રદેશ થ્રીડીમાં બદલી

vartmanpravah

દમણ-દીવમાં હવે સત્તાનું કેન્‍દ્ર દલવાડા બનવા તરફ

vartmanpravah

Leave a Comment