June 30, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના મન કી બાત કાર્યક્રમ કાર્યકર્તાઓ સાથે બેસીને નિહાળવામાં આવ્‍યો હતો. જે અંતર્ગત શક્‍તિ કેન્‍દ્રના બુથ નંબર 212 માં શહેર પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલની વિશેષ ઉપસ્‍થિતિમાં યુવા ભાજપ મહામંત્રી શ્રી સન્નીભાઈ પટેલના નિવાસસ્‍થાને આ કાર્યક્રમ જોવાયો હતો.
શહેર મહામંત્રી શ્રી વિરાજભાઈદક્ષિણી, નગરસેવક શ્રી કૌશિકભાઈ પટેલ, વાપી મન કી બાત ઈન્‍ચાર્જ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ સહિત અગ્રણી કાર્યકર્તા ભાઈઓ અને બહેનો મોટી સંખ્‍યામાં પ્રધાનમંત્રીજીના મન કી બાત ને સાંભળવા ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અને મેડિકલ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહમાં રખોલી પુલ નજીક એક વ્‍યક્‍તિ નદીમાં ફસાઈ જતાં કરાયો રેસ્‍ક્‍યુ

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા મોરખલમાં આરક્ષિત જંગલની જમીન પર કબ્‍જો કરનાર બે વ્‍યક્‍તિની કરાયેલી ધરપકડ

vartmanpravah

પારડી એન.કે. દેસાઈ કોલેજ દ્વારા મિસ્‍કોસ ઈન્‍ડસ્‍ટ્રીઝ વિઝીટ યોજાઈ

vartmanpravah

વાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના ગુંજન જનસંપર્ક કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાનમંત્રી વાજપેયીની 100મી જન્‍મજ્‍યંતી ઉજવણી ઉજવાઈ

vartmanpravah

Leave a Comment