પ્રિ-સુબ્રતો મુખર્જી કપ ફૂટબોલ ટૂર્નામેન્ટની બોયઝ અંડર 14માં ચેમ્પિયન બનેલી મોટી દમણ સ્કૂલ
રનર્સ અપ રહેલી કોસ્ટગાર્ડ પબ્લિક સ્કૂલ રોમાંચક બની રહેલી પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્ટઃ અંડર 17 બોયઝ અને ગર્લ્સની ચાલી રહેલી ટૂર્નામેન્ટ (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

