ચીખલી તાલુકાના ચિતાલી ગામેથી બે વર્ષીય દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોમાં રાહત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13: ચીખલી તાલુકાના ચિતાલી ગામના હવેલી ફળીયા ખાતે દીપડો આંટાફેરા કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. જ્યારે દીપડો...

