જિલ્લા કલેક્ટર તપસ્યા રાઘવે જારી કરેલો આદેશ દમણના દરિયા કિનારે, જેટી, પાર્કિંગ પ્લેસ, જાહેર સ્થળ કે જાહેર રસ્તા ઉપર દારૂ-બિયર પીવા સામે પ્રતિબંધ
હવે શનિ અને રવિવાર કે રજાના દિવસે દરિયા કિનારે મહેફિલ જમાવનારાઓએ પણ સતર્ક રહેવું પડશેઃ દરિયા કિનારે દારૂ-બિયર વેચનારાઓએ પણ સાવધાન રહેવું પડશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

