દેવકા બીચ ખાતે લીલા ઘાસના સંયોજન સાથે બનેલ લેન્ડસ્કેપિંગનો ઢોળાવ પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું નજરાણું બનશે
નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરથી કડૈયા સુધીનો બીચ રોડ પૂર્ણતાના આરે દેવકા બીચ ખાતે બનાવવામાં આવેલ વિશાળ પગથિયાં ઉપર બેસી અરબી સમુદ્રમાં અસ્ત થતાં સૂર્યને...

