April 21, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે 8મા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.21 જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર (રાષ્‍ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્‍કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર ખાતે તા.20 અને 21મી જૂન, 2022 દરમિયાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ અંતર્ગત કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને મળેલી બેઠક

vartmanpravah
જિલ્લાની 1013 શાળાઓમાં આ વખતનો ત્રિદિવસીય પ્રવેશોત્‍સવ શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં સંયુક્‍ત રીતે ઉજવાશે પ્રવેશોત્‍સવ બાદ મહાનુભાવો શાળાની કામગીરી બાબતે પણ મૂલ્‍યાંકન કરશે (વર્તમાન પ્રવાહ...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

રાજ્યના આદિજાતી વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે કપરાડા ખાતે રૂ. ૯૦ લાખના ખર્ચે તૈયાર થનારી લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah
મંત્રીશ્રીએ કાર્યકર્મના સ્થળેથી જ રૂ. ૫૧ લાખના ખર્ચે રીનોવેશન થનારી જામગભાણ આશ્રમશાળાના મકાનના ભૂમિપૂજનની તકતીનું અનાવરણ કર્યું સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા આદિજાતિ યુવાનો માટેના પુસ્તકો...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.19 નવસારી તાલુકાના આમરી કસ્‍બા ગામે ધોળાપીપળા તરફ જતા રોડ ઉપર કન્‍ટેનર અને ઇકો કાર વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં ચીખલી તાલુકાના...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક ખાનગી શાળા સંચાલકો દ્વારા શિક્ષણના નામે વેપાર કરી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપની મહિલા રાત્રિ ફૂટબોલ મેચની શાનદાર શરૂઆત

vartmanpravah
નિવાસીનાયબ કલેક્‍ટર દ્વારા પ્રથમ વખત મહિલાઓ માટે રાત્રિ ફૂટબોલ સ્‍પર્ધાનો કરાવેલો પ્રારંભ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 દાદરા નગર હવેલીની ધરતી પર રમત-ગમત અને...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

બરોડા આરસેટી દ્વારા ખાનવેલમાં મનાવાયો ‘યોગા દિવસ’

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 દાદરા નગર હવેલીની લીડ બેંક, બેંક ઓફ બરોડા દ્વારા ચલાવવામાં આવી રહેલ ‘બરોડા ગ્રામીણ સ્‍વરોજગાર’ પ્રશિક્ષણ સંસ્‍થામાં 8મો આંતરરાષ્ટ્રીય...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

સેલવાસમાં 6 એમ એમ વરસાદ પડયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે સારો એવો વરસાદ પડયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

રખોલીની યુવતીએ ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19 દાદરા નગર હવેલીના રખોલી ગામે રહેતી યુવતીએ પિતા સાથે કોઈક કારણસર ઝઘડો થતાં પોતાના ઘરમાં જ ગળેફાંસો લગાવી આત્‍મહત્‍યા...
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah
દીવ ન.પા.ની ચૂંટણી સમરસ બનાવવા લગભગ તમામની સહમતિ, પરંતુ પ્રદેશ ભાજપની ઈચ્‍છાશક્‍તિ ઉપર રખાતો મદાર  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.19 દીવ નગરપાલિકાની 7મી જુલાઈના...