કોઈ પણ સર્જક આખરે તો શબ્દ બ્રહ્મની સાધના કરે છે, કવિ માટે સર્જન જ શબ્દની સાધનાછેઃ સંજુ વાળા
દીવમાં કવિ સંજુ વાળાનું સન્માનઃ કવિના સર્જન, જીવન વિશે થઈ રસપ્રદ વાતોઃ બોન એપીટીટ ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે યોજાયો કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ તા....

