April 20, 2026
Vartman Pravah

Category : ડિસ્ટ્રીકટ

Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03 અગામી તા.06 જૂનથી 22મી જૂન, 2022 સુધી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત થનારી...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડા કુંભઘાટ ઉપર કપાસ ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો: ડ્રાઈવર-ક્‍લિનરનો અકસ્‍માતમાં આબાદ બચાવ થયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02 કપરાડાનેશનલ હાઈવે નં.848 કુંભઘાટ ઉપર આજે બ્રેક ફેઈલ થઈ જતા કપાસ ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો હતો....
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

vartmanpravah
મોટાપોંઢાના સરપંચ રણજીત પટેલે દરખાસ્‍ત રાખતા માંડવાનાસરપંચ સોમાભાઈએ ટેકો આપ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02 કપરાડા તાલુકા સરપંચ સંઘની આજે ગુરૂવારે કોમ્‍યુનિટી હોલમાં યોજાઈ...
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

કલીયારીની ગ્રા.પં. ભવન બાંધકામમાં એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડતા મા×મ પંચાયતની નોટિસ: એજન્‍સી દ્વારા અધુરૂં કામ છોડી દેવાતા ગ્રામજનોમાં ભારો આક્રોશ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી( વંકાલ ), તા.02 ચીખલી તાલુકાના કલીયારી ગામના રહીશો દ્વારા વર્ષોથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ ગ્રામ પંચાયતના મંજૂર થયેલ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન દાદરા નગર હવેલીના ત્રણ ઔદ્યોગિક સંગઠનોનુ એક સંઘ છે. જેની અધ્‍યક્ષતા દર વર્ષે એક એક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

અંબાચમાં કોલક નદીના પટમાં ચાલતી ક્‍વોરીની પરવાનગી રદ્દ કરવા માટે આદિવાસી અગ્રણીઓએ પારડીમાં રેલી કાઢી

vartmanpravah
અંબાચ, રાતા, સલવાવ ગામના રહીશોના મકાનમાં ક્‍વોરીના બ્‍લાસ્‍ટથી તિરાડો પડે છેઃ કેટલાક વર્ષથી સ્‍થાનિકો લડત ચલાવી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02 અંબાચ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના યુવાને રંગોળીની પેઈન્‍ટિંગ સ્‍પર્ધામાં ઈન્‍ડિયા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.02 કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લીધા બાદ ઈન્‍ડિયા બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની યોજાઈ કારોબારી બેઠક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02 ભારતીય જનતા પાર્ટી વાપી શહેર અને નોટિફાઈડ મંડળની સંયુક્‍ત કારોબારી આજરોજ વાપી સિનિયર સીટીઝન હોલ ખાતે યોજાઈહતી. મંડળ પ્રમુખ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

ઉંદર પકડવા જતા સાપ ઘરમાં સુતેલા પરિવાર પર પડતા મચી હડકંપ: જીવદયા ગ્રુપે મોડી રાત્રે સાપને શોધી પકડતા પરિવારે માન્‍યો આભાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.02 જો તમે સુતા હોવ અને અચાનક તમારા માથા નજીક છત પરથી સાપ પડે તો? કલ્‍પનામાં પણ ડર લાગે છે....
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

vartmanpravah
12 ફૂટની આરસની મૂર્તિ તમારી આંખની સામે ક્ષણભરમાં ગાયબઃ કરણ જાદુગરે વાપી સહિત સંઘપ્રદેશોમાં પેદા કરેલું અનેરૂં આકર્ષણ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02 માનો...