દાનહ અને દમણ-દીવનું ગૌરવ જૈનિકસોલંકીનું સૌરાષ્ટ્રની અંડર-25ની જુનિયર રણજી ટીમમાં (ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ) માં પસંદગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.11 દીવ નિવાસી શ્રી જૈનિક સોલંકી ક્રિકેટની રમતમાં ઉત્તમ કક્ષાનું કૌશલ્ય ધરાવે છે અને તેમનાં સતત ઉત્તમ પ્રદર્શનથી પ્રભાવિત થઈ...

