દમણ જિ.પં. દ્વારા આયોજીત ગ્રામીણ રમત મહોત્સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં જય સોપાની બારિયાવાડની ટીમ ચેમ્પિયનઃ ભાઠૈયા રનર્સ અપ
આગામી સમયમાં યુવાનોની શક્તિને નવી દિશા આપવા પ્રશાસન દ્વારા તૈયાર થઈ રહેલા અનેક કાર્યક્રમોઃ નવિનભાઈ પટેલ જિ.પં.પ્રમુખ વોલીબોલ ટૂર્નામેન્ટમાં નવા જમ્પોર ચેમ્પિયનઃ જય સોપાની બારિયાવાડ...

