દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 2 જૂને અનામત બેઠકોનો ડ્રો થશે
ચૂંટણી પ્રક્રિયા અનુસાર, રોટેશન પોલિસી હેઠળ બેઠકોનું રિઝર્વેશન કરવામાં આવે છે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ 31 દીવ નગરપાલિકાની અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ...

