January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લાના જાણીતા ર1 સેન્‍ચુરી હોસ્‍પિટલના ડાયરેક્‍ટર પૂર્ણિમા નાડકર્ણીનું દુઃખદ અવસાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22
વલસાડ જિલ્લાના જાણીતા તબીબ અને નાડકર્ણી હોસ્‍પિટલના વાપી, પારડી, વલસાડ અને સુરતના ડાયરેક્‍ટર ડો. પૂર્ણિમાબેન નાડકર્ણીનું આજે શુક્રવારે ગોવા ખાતે દુઃખદ અવસાન થયું હતું.
વંધ્‍યત્‍વ નિવારણ અને ટેસ્‍ટટયુબનું ગુજરાત સહિત દેશ-વિદેશમાં નામ ગુંજતુ કરનાર શ્રીમતી ડો.પૂર્ણીમાબેન નાડકર્ણીનું આજે ગોવા ખાતે અવસાન થયું હતું. બે વર્ષથી તેઓ કેન્‍સરની બિમારીથી ઝૂઝતા હતા. તેમના અવસાનના સમાચારને લઈ જિલ્લાની તબીબી આલમમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

Related posts

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

vartmanpravah

દાનહમાં વન વિભાગ દ્વારા સાયક્‍લોથોન યોજાઈઃ ‘પર્યાવરણ બચાવો’નો બુલંદ બનેલો સંદેશ

vartmanpravah

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર-ઝોનલ કરાટેમાં ગોલ્‍ડ મેડલ મેળવી ઓલ ઈન્‍ડિયા યુનિવર્સિટી કરાટે ચેમ્‍પિયનશિપ માટે પસંદગી થઈ

vartmanpravah

આદિવાસી વિસ્‍તારનું નામ ગુંજતુ કરતી કપરાડાની શબરી છાત્રાલય, છેલ્લા 30 વર્ષમાં 3500 દિકરીઓ મફત શિક્ષણ મેળવી સફળતાના શિખરે પહોંચી

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ગાંધીનગરમાં હાઈવે અને આર.એન.બી.ના અધિકારીઓની ઉચ્‍ચ મિટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment