સલવાવ સ્વામિનારાયણ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનો ચેસ ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: જિલ્લા કક્ષા સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયાના રમતગમત ક્ષેત્રમાં સલવાવ શ્રી સ્વામિનારાયણ ગુજરાત બોર્ડ ઇંગ્લીશ મીડીયમના વિદ્યાર્થીઓએ ચેસ ટૂર્નામેન્ટમાં...

