‘જય ભવાની ભાજપ જવાની’ના બુલંદ જયઘોષ સાથે કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલનો વિજય વિશ્વાસ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: વલસાડ જિલ્લાની લોકસભાની ચૂંટણી પ્રચાર સાથે ભાજપ-કોંગ્રેસની રેલીઓ, ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારની રાજકારણી મોસમ જિલ્લામાં પુરબહારમાં ખીલી ઉઠી...

