વાપી ભાજપ સંગઠન દ્વારા આંબેડકર જન્મદિવસની ઉજવણી : પુપ્પાજલી કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે આજરોજ વાપી શહેર સંગઠન દ્વારાપુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન...

