સંસદ ભવન દિલ્હી પરિસર સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને વલસાડ સાંસદે પુષ્પાંજલિ અર્પણ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: આજરોજ સંસદભવન પરિસર દિલ્હી ખાતે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે...

