વાપીમાં નેશનલ હાઈવે પર સાનવી હ્યુન્ડાઈ શોરૂમનું ઉદઘાટન સમારોહ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: ઔદ્યોગિક નગરી વાપી, જે ગુજરાતનું મુખ્ય ઉદ્યોગ કેન્દ્ર છે, ત્યાં એક નવો અને ભવ્ય હ્યુન્ડાઈ શોરૂમ ‘‘સાનવી હ્યુન્ડાઇ” શરૂ...

