બેખોફ ગૌતસ્કરો ફરી ત્રાટક્યા : વાપી ગુંજન રેમન્ડ સર્કલ પાસે મળસ્કે કારમાં ગૌમાતાને ઊંચકી ભરતા નજરાયા
કારમાં આવેલ ગૌ તસ્કરો સી.સી.ટી.વી.માં કેદ : અગાઉ ચલા મુક્તાનંદ માર્ગ ઉપર ગૌતસ્કરો ત્રાટક્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વાપી વિસ્તારમાં ગૌતસ્કરો બેખૌફ...

