Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર તિસ્‍કરી તલાટમાં ગેરેજમાં કામ કરતા યુવકનું બેટરી એસિડ પી જતા સારવાર દરમિયાન મોત

vartmanpravah
ગેરેજમાં કામ કરવા આવેલ કાર સામાન લેવા જતા પલટી મારી ગઈ, ગભરાઈ જતા તેજસ મુકેશભાઈ પટેલએ એસિડ પી ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12:...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પરીક્ષા ડિપ્રેશનને લઈ પારડીના યુવાને ઘર છોડ્‌યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના દરને લઈ અનેક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માનસિક રીતે પરીક્ષાના ટેન્‍શનમાં આવી પોતાનું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી વિસ્‍તારમાં બુટલેગરો બિન્‍દાસ: રાહદારીને કચડી સ્‍થળ પર મોત નીપજાવી ગાડી છોડી ફરાર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડીના ઉંમરસાડી કોસ્‍ટલ હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે એક વોક્‍સ વેગન કાર નંબર જીજે 15 સીકે 0904 બાવળના ઝાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની વલસાડ-ડાંગ બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્ય અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

vartmanpravah
વલસાડ બેઠકના ભાજપના ઉમેદવારની મંગળવારે મોડી રાતે જાહેરાત થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: લોકસભાની ચૂંટણીના બ્‍યુગલ વાગી ચૂક્‍યા છે તેથી રાજકીય પક્ષો દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ અમદાવાદથી લીલી ઝંડી બતાવી પારડીના ન્‍યુ પારડી નામના ગુડ્‍સ રેલવે સ્‍ટેશનનું કર્યું લોકાર્પણ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: વર્ષો પહેલા ખખડધજ રસ્‍તાઓને વાજપેયીની ભાજપ સરકાર આવતા જ દેશના તમામ રસ્‍તાઓની કાયાપલટ થઈ ગઈ હતી તેવી જ રીતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીની જય ફાઈન કેમિકલ કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah
કંપની ફાઉન્‍ડર સ્‍વ.કાનજી સુંદરજી દામાની ત્રીજી પુણ્યતિથિ પરિવારે રક્‍તદાન કેમ્‍પ યોજીને કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વાપી જીઆઈડીસીસેકન્‍ડ ફેઝમાં આવેલ જય ફાઈન કેમિકલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા હાઈવે મામલતદાર કચેરી સામે દોઢ મહિનાથી ઘોંચમાં પડેલ સર્વિસ રોડનું કામ શરૂ

vartmanpravah
જી.ઈ.બી. ટ્રાન્‍સમિશન વિભાગે કામ અટકાવ્‍યું હતું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વાપી બલીઠા વિસ્‍તારમાંમામલતદાર કચેરી સામે સર્વિસ રોડ પહોળો કરવાની કામગીરી શરૂ થઈ હતી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિકલસેલ એનિમિયા અંગે જાગૃતિ ફેલાવવા ધરમપુરના ઉગતા ગામની આશ્રમશાળામાં પપેટ શો યોજાયો

vartmanpravah
વિસરાતી જતી લોક કલા પપેટ શો ને જીવંત રાખવા માટે આરોગ્‍ય શાખા દ્વારા સરાહનીય પ્રયાસ કરાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.12: સિકલસેલ એનિમિયા રોગ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે પી.એમ. સૂરજ પોર્ટલ સહિત અનેકવિધ યોજનાઓનું ઈ-લોન્‍ચિંગ કરાશે

vartmanpravah
વાપી ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને કાર્યક્રમ યોજાશે, લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે 522 જિલ્લાના 1 લાખથી વધુ એસસી, ઓબીસી અને સફાઈ કામદારો માટે PM...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

vartmanpravah
દાનહમાં એસ.એસ.સી.ના ચાર કેન્‍દ્ર પર 4238 વિદ્યાર્થીઓ અને એચ.એસ.સી.ના વિજ્ઞાન પ્રવાહના એક કેન્‍દ્ર પર 611 વિદ્યાર્થીઓ તથા સામાન્‍ય પ્રવાહના 1100 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીઃ દમણમાં એસ.એસ.સી.ના...