દમણ-દીવ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે છેઃ કોંગ્રેસનો દાવપેચ કે પછી હવા-હવાઈ
દમણ-દીવ કોંગ્રેસ અધ્યક્ષ કેતન પટેલે કરેલો ધડાકોઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકો ઉપર કોંગ્રેસને લાભ થવાનું માંડવામાં આવેલું રાજકીય ગણિત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,...

