વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્મ જયંતિની ઉજવણી કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વલસાડ જિલ્લાના ભદેલી ગામમાં જન્મેલા જિલ્લાના સપૂત અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈન આજે વાપીમાં જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી...

