પડતર માંગણી મુદ્દે વિરોધઃ વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી
હવે આગામી તા.16 ફેબ્રુ.એ કાળા કપડા ધારણ કરી ફરજ બજાવશે, તા.23 મીએ ગાંધીનગરમાં ધરણાં (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: ગુજરાત સરકારના કર્મચારીઓના મુખ્ય...

