Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠા અવેક્ષા 21st સેન્ચ્યુરી કેન્સર કેર સેન્ટર ખાતે ફેફસાંના ગાંઠની શસ્ત્રક્રિયામાં મળેલી ચમત્કારિક સફળતા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: તમામ અપેક્ષાઓ વિરુદ્ધ અને સમગ્ર મુંબઈની અગ્રણી હોસ્પિટલોમાં અસંખ્ય નિષ્ક્રિય નિદાનનો સામનો કર્યા પછી, ફેફસાની ગાંઠ માટે આશાના કિરણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ વિસ્‍તારમાં 16 જેટલી ચોરી કરનાર ધોત્રે ગેંગના બે રીઢા ચોરને 10.31 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચ્‍યા

vartmanpravah
રામ ઉર્ફે બુઢા ચિન્નયા ધોત્રે તથા નવિન રમેશ ધોડીની ગેંગ બંધ મકાનોને ટારગેટ કરતી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વલસાડ જિલ્લા એલ.સી.બી.એ મહારાષ્‍ટ્રની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા દ્વારા વિકસિતભારત સંકલ્‍પ યાત્રાના બીજા દિવસે ડુંગરા અને સુલપડમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા અંતર્ગત બીજા દિવસે ડુંગરા અને સુલપડ ખાતે કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો. ડુંગરા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડી નગરપાલિકા વિસ્‍તારમાં વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા રથનું આગમન

vartmanpravah
દેશનો છેવાડાનો માનવી સરકારની યોજનાથી વંચિત ના રહે જેને લઈ રથયાત્રાનો આરંભ સરકારની વિવિધ 17 થી વધુ યોજનાનો લોકોને મળશે લાભ: પારડીમાં 853 થી વધુ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સગીર બાળકોના વાલીઓને સબક મળે તે હેતુસર વલસાડ જિલ્લા ટ્રાફિક અને પારડી ટ્રાફિક પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.07: છેલ્લા કેટલાક સમયથી શાળામાં જતા સગીર વયના વિદ્યાર્થીઓ અને આમ બાળકો પોતાના ઘરની મોટરસાયકલ ઉપર બિન્‍દાસ પોતાના બે થી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ખાતે આવેલ આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી ખાતે આવેલ આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમ, સાઈબર ક્રાઈમ, નારકોટિસ જેવા વિષયો પર જાગૃતિ માટે ખાસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
વાપી મુખ્‍ય પોસ્‍ટ ઓફિસના પોસ્‍ટ માસ્‍ટર ઉમેશભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં કરાયેલી અનોખી ઉજવણી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટઓફિસમાં વલસાડ ડિવિઝનના સિનીયર...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

GNLU કેમ્‍પસ સેલવાસ ખાતે ECO ક્‍લબનું કરાયેલું ઉદ્‌ઘાટનઃ પ્‍લાન્‍ટેશન ડ્રાઇવ અંતર્ગત 100થી વધુ વૃક્ષોનું કરાયેલું વાવેતર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.05 : ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)ના ડાયરેક્‍ટર પ્રો. (ડૉ.) એસ. શાંથાકુમારે પર્યાવરણ સંરક્ષણ અને પર્યાવરણને અનુકૂળ પહેલને પ્રોત્‍સાહન આપવા...
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ટોરેન્‍ટ પાવર અને પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ ‘દીવ બીચ ગેમ્‍સ-2024’ના સત્તાવાર પ્રાયોજક છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.04 : ટોરેન્‍ટ પાવર અને પોલીકેબ ઈન્‍ડિયા લિમિટેડ દીવમાં દેશની રાષ્ટ્રીય સ્‍તરની બિચ ગેમ્‍સ-2024 મલ્‍ટીસ્‍પોર્ટ્‍સ બિચ ગેમ્‍સને સ્‍પોન્‍સર કરી રહ્યા છે....
Breaking Newsખેલગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં ‘બિચ ગેમ્‍સ-2024’નો શાનદાર પ્રારંભ

vartmanpravah
રમતગમત માત્ર મેડલ જીતવા માટે જ નથી પરંતુ લોકોના સ્‍નેહ અને દિલ જીતવાનું માધ્‍યમ પણ છેઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.04...