વાપીમાં ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકે પ્રિ-નવરાત્રીમાં ધૂમ મચાવી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપી વી.આઈ.એ. ગ્રાઉન્ડમાં શનિવારે રાત્રે ભવ્ય પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખ્યાતનામ ગરબા ક્વીન ફાલ્ગુની પાઠકની ખાસ ઉપસ્થિતિને લઈ...

