August 26, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ નવી જીઆઈડીસીમાં નજીવી બાબતે થયેલી હત્‍યા અને એક ગંભીર

vartmanpravah
ટ્રાન્‍સપોર્ટની કચેરીમાં રહેતા શ્રમિકો વચ્‍ચે નજવી બાબતે થયેલા ઝઘડામાં પથ્‍થર વડે માથાના ભાગે હુમલો કરતા એકનું મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.04: ઉમરગામ નવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.04: અગામી લોકસભાની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં કોંગ્રેસ પક્ષે કામગીરી ચાલુ કરી દીધી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જીઈબીના ઈલેક્‍ટ્રીક 100 જેટલા મીટરો સાથે મોતીવાડાથી એક ઝડપાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04: પારડી પોલીસ મથકના પીઆઈના માર્ગદર્શન હેઠળ એએસઆઈ ચંદુભાઈ અને પોલીસ કોન્‍સ્‍ટેબલ ભરતસિંહ પેટ્રોલીંગમાં ફરતા હતા. આ દરમિયાન એક રિક્ષા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં જય વસાવડાનો સેમિનાર યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.04: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમારિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયંસિસ કોલેજ વાપીમાં વિદ્યાથીઓને યુનિવર્સિટીના શિક્ષણની સાથે જીવન ઉપયોગી દરેક પ્રવૃતિઓની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના કીકરલા ખાતે મળેલ લાશનો કલાકોમાં જ ભેદ ઉકેલથી પારડી પોલીસ: પુત્ર એ જ પિતાની કરી હતી હત્‍યા

vartmanpravah
લંપટ પિતા કરતો હતો વહુની છેડછાડ : પુત્ર એ યુપીથી બોલાવી કરી હત્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.04: પારડી તાલુકાના કિકરલા કોરીવાડ ખાતે આવેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના થાલા ગામે વડાપ્રધાનના સંદેશા સાથેની લગાવવામાં આવેલ પથ્‍થરની તકલી (શિલાફલકમ)માંથી લખાણ ગાયબ!

vartmanpravah
આ પ્રકારની છેડછાડની ઘટનાને તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.04: ચીખલી તાલુકામાં ‘આઝાદી કા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ટીપીઈઓ અને બીટ નિરીક્ષકોની જગ્‍યા લાંબા સમયથી ખાલી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.04: ચીખલી તાલુકામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 178 જેટલી પ્રાથમિક શાળાઓમાં 16,374 જેટલા બાળકો અભ્‍યાસ કરે છે અને હાલે 844...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ગાંધી જયંતિ નિમિત્ત સ્‍વચ્‍છતા કામગીરી માત્ર ફોટો સેશન માટે : નેતા અને અધિકારીઓએ વાહવાહી લૂંટવામાં કોઈ કસર નહીં રાખી

vartmanpravah
જ્‍યાં કચરાના ઢગલા હતા ત્‍યાં કોઈપણ નેતા કે અધિકારી ફરક્‍યું જ નહીં અને જ્‍યાં કચરો જોવા પણ નહીં મળે ત્‍યાં ઝાડું લઈને ફોટો સેશનમાં ઘેલા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીની એન. કે. દેસાઈ સાયન્‍સ કોલેજમાં ગાંધી જયંતિની ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.04: પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં પારડી એજ્‍યુકેશન સોસાયટીનાં પ્રમુખ હેમંત દેસાઈનાં માર્ગદર્શન હેઠળ ગાંધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ધરમપુર રોડ પર વધુ એક સદભાવના પાત્ર સૌના માટે ખુલ્લુ મુકાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વલસાડના પુસ્‍તર પરબ સંસ્‍થાની ટીમ દ્વારા ‘‘સદભાવના પાત્ર, સૌના માટે” (સ્‍ંશણૂફૂ ંશ્‍ ણ્‍યર્ળીઁશદ્દક્ક) પ્રોજેક્‍ટ હાલરમાં પાદરદેવી માતાના મંદિર પાસે...